Posts

Showing posts from November, 2019

8/9/2019 - વોધ ગામ

Image
8/9/2019 ના રોજ વોધ ગામે સૈયદ હાજી અલીઅકબરશા બાવા નાની ચીરઇ વારા ના અધ્યક્ષ સ્થાને સૈયદ સાદાત આલે રસુલ સમાજ ની મીટીંગ મળી હતી અને તે મીટીંગ મા નવા હોદેદારો ની નીમણૂંક કરવા મા આવી હતી ભચાઉ તાલુકાના પ્રમુખ તરીકે મામદ સાહ પળલશા કણખોઇ વારા ની નિમણુક કરવામાં આવી હતી અને રાપર તાલુકાના પ્રમુખ તરીકે અનવરશા બાપુ રાપર વારા ની નિમણુક કરવામાં આવી હતી અને ઉપ પ્રમુખ સૈયદ યુસુફ સાહ હૈદરશા મંત્રી સૈયદ લતીફશા હાજી અલીઅકબરશા એજયુકેશન મંત્રી સૈયદ તાજમામદશા સુલતાનશા અને ખજાનચી સૈયદ ઉસમાન સાહ હાજી કાસમ શાહ ની વરણી કરવામાં આવી હતી અને રાપર તાલુકાના ઉપ પ્રમુખ હૈદશા બાવા અને ખજાનચી હાશમશા બાવા ની વરણી કરવામાં આવી હતી કચ્છ જીલ્લાના હોદેદારો એ પણ હાજરી આપી હતી

14/07/2019 - ભધરાવાઢ, તા.અબડાશા

Image
આજરૉજ તા,14/07/2019 ના ભધરાવાઢ તા.અબડાશા સરાઉદીન પીર ની દરગાહ ખાતૅ અબડાશા લખપત નખત્રાણા તાલુકા ના સૈયદ સાદાતૉ ની મીટીગ નૉ આયૉજન કરવામા આવૅલ જૅમા પ્રથમ કુર્રાનેશરીફ ની તીલાવત થી આગાજ કરવા મા આવૅલ ત્યાર બાદ પર્છિમ કરછ ના પ્રમુખ તરીકૅ સૈયદ હાજી અ.રસુલશા હાજી હુસેનશા ચરૉપડી વાડા ની નમણુક કરવા મા આવી ત્યાર બાદ ત્રણૅ તાલુકા ના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રીઑ ની વરણી કરવા મા આવૅલ જૅમા અબડાશા ના પ્રમુખ તરીકૅ સૈયદ જુસબશા ઈસ્માઇલશા મૉથારા ઉપપ્રમુખ.સૈયદ મામદશા જખૌ તૅમજ મંત્રી સૈયદ હૈદરશા નલીયા ની નીમણુક કરવા મા આવી લખપત તાલુકા માથી પ્રમુખ તરીકૅ સૈયદ હાજી હાસમશા (કૈયારી) ઉપ પ્રમુખ.સૈયદ બડામીયા બાવા વિરાણી (કૉરા) મંત્રી.સૈયદ રજબશા માતાનામઢ નમણુક કરવા મા આવી નખત્રાણા તાલુકા ના પ્રમુખ તરીકે સૈયદ કાદરશા બાવા (ખૉભડી) ઉપ પ્રમુખ સૈયદ ઇબ્રાહીમશા (રૉહા સુમરી) મંત્રી.સૈયદ અલી હૈદરશા કરમશા ડાડોર ની નીમણૂક કરવા મા આવી જૅમા મીડીયા પ્રવકતા તરીકૅ સૈયદ કાદરશા (નાશીરભાઈ) તૅમજ મીડીયાસૅલ .સૈયદ રઝાકશા ટૉડીયા સૈયદ હૈદર અલીશા નૅત્રા ની નીમણુક કરવા મા આવી જૅમા ત્રણૅ તાલૂકા ના દરૅક ઞામ દીઠ એક કારૉબારી સભ્યૉ ન...